દ્રવિડ પછી ભારતીય ટીમના કાયમી મુખ્ય કોચ પદ માટે વીવીએસ લક્ષ્મણનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે આ ભૂમિકા સ્વીકારી ન હતી

રાહુલ દ્રવિડ પછી જ્યારે ટીમ ઈન્ડિયા માટે નવા મુખ્ય કોચની શોધ શરૂ થઈ, ત્યારે વીવીએસ લક્ષ્મણનું…