રાજકોટમાં ભાજપની જબરદસ્ત રેલી, પરંતુ ટ્રાફિકના નિયમોના લીરેલીરા ઉડ્યા

ચૂંટણી પ્રચાર સમાપ્ત થવાના થોડા કલાકો બાકી હતાં ત્યારે રાજકીય પક્ષો મતદારોને ખુશ કરવા માટે મરણિયા…