પતિને બીજા લગ્ન ભારે પડ્યા પત્ની-પુત્રીને દર મહિને રુ.૫૦ હજાર ભરણપોષણ ચૂકવવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટનો આદેશ

ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટના એક મહત્વપૂર્ણ ચુકાદામાં પત્નીની જાણ બહાર બીજા લગ્ન કરનાર પતિને મોટો ઝટકો લાગ્યો…