પંચમહાલ ભાજપ એસ.ટી. મોરચાના ૨૫ કારોબારી સભ્યો નિયુક્ત યાદી જાહેર કરાઈ

ભારતીય જનતા પાર્ટીના પંચમહાલ જીલ્લા અનુસૂચિત જનજાતિ (st) મોરચાના ૨૫ નવા કારોબારી સભ્યોની નિમણૂક કરવામાં આવી…