પંચમહાલ બાર એસો. દ્વારા ગુજરાત ભાડાવિધેયકના વિરોધમાં હડતાળનું એલાન:બિલને મોકૂફ કે રદ કરવામાં ન આવે, ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી

રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવેલા ગુજરાત ભાડા વિધેયક બિલ-૨૦૨૬ના વિરોધમાં પંચમહાલના વકીલો અચોક્કસ મુદત સુધી અદાલતી…