નવસારીના વાંસદામાં આંતરરાજ્ય અફીણ સ્મગલિંગ રેકેટનો પર્દાફાશ, ૧૮.૬૮ લાખનો મુદ્દામાલ જપ્ત

નવસારી જિલ્લામાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)એ મોટી સફળતા હાંસિલ કરી છે.…