દાહોદના નગરાળા, નસીરપુર અને નીમનળીયા ગામોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા : નલ સે જલ યોજના માત્ર કાગળ પર

દાહોદ તાલુકાના નગરાળા, નસીરપુર અને નીમનળીયા ગામોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાને લઈને ગ્રામજનોએ તંત્ર સમક્ષ રજુઆત…