દાહોદના કાળીતલાઈ નજીક કુશળગઢ–અલીરાજપુર નેશનલ હાઈવે પર ગમખ્વાર ત્રિપલ અકસ્માતમાં 3 ના મોત:એક ઇજાગ્રસ્ત.

ઈકો કાર, ક્રુઝર અને બાઈક વચ્ચેની ટક્કરમાં ત્રણ યુવકોનાં મોત, એક યુવક ગંભીર ઈજાગ્રસ્ત; બાઈકમાં આગ…