તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જયલલિતાનું ઘર મિલકત વેરો બાકી હોવાથી સીલ કરાયું

જયલલિતાના કાનૂની વારસદારોને ઘણી નોટિસ જારી કરવામાં આવી હતી, જેમાં તેમને કરની રકમ ચૂકવવાનું કહેવામાં આવ્યું…