ઝાલોદના કદવાળ ગામે આશ્રમશાળાના રસોઈયા પર લોખંડની પાઇપથી હુમલો

મોટરસાયકલ બાબતની બોલાચાલી બાદ મારામારી, માથામાં ગંભીર ઇજા; બે સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. ઝાલોદ તાલુકાના કદવાળ…