જૈશ-એ-મોહમ્મદના શંકાસ્પદ મહિલા સ્લીપર સેલની ધરપકડ; બબીતા ખાદીજાના વેશમાં હતી

લશ્કરી ગુપ્તચર માહિતીના મજબૂત ઇનપુટના આધારે રાજસ્થાનમાં આતંકવાદ વિરોધી ટુકડીએ રાજધાની જયપુરમાં એક મોટું ઓપરેશન હાથ…