જેતપુરમાં પ્રદૃૂષણ માફિયા બેફામ,ભાદર નદીમાં કેમિકલના ફીણની ચાદર છવાઈ, ખેડૂતોનો ઉગ્ર વિરોધ

સૌરાષ્ટ્રની જીવાદૃોરી સમાન ભાદૃર નદી ફરી એકવાર પ્રદૃૂષણના ખપ્પરમાં હોમાઈ છે. જેતપુરના પ્રદૃૂષણ માફિયાઓ દ્વારા શિયાળાની…