હાઈકોર્ટે ભૂતપૂર્વ કોંગ્રેસ કાઉન્સીલર ઈશરત જહાંને રાહત આપી, જામીન સામે દિલ્હી પોલીસની અપીલ ફગાવી

દિલ્હી હાઈકોર્ટે ભૂતપૂર્વ કોંગ્રેસ કાઉન્સીલર ઈશરત જહાંને આપવામાં આવેલા જામીન સામે દિલ્હી પોલીસની અપીલ ફગાવી દીધી.…