છોટાઉદેપુર પાલિકા પ્રમુખનો જાતિનો દાખલો બોગસ સાબિત થવા છતાં કલેકટર દ્વારા પગલાં ન ભરાતા લોકોમાં રોષ

છોટાઉદેપુર નગરપાલિકાના ૫્રમુખ મંજુલાબેન કિશનભાઈ કાળી વોર્ડ નં.-૪માં અનુસુચિત જનજાતિની અનામત બેઠક ઉપર ચુંટણી લડી વિજેતા…