વિદેશથી ભારત આવવાની ફરજ નથી, છૂટાછેડા કેસમાં વીડિયો કોન્ફરન્સિંગને ગુજરાત હાઇકોર્ટની મંજૂરી

ન્યાય મેળવવાની પ્રક્રિયામાં ટેક્નોલોજી વધુ સક્રિય રીતે ઉપયોગમાં લેવાય તે જરૂરી હોવાનું મહત્વપૂર્ણ અવલોકન કરતાં ગુજરાત…