ઘુવેડિયા તળાવમાં પાણીની અછતથી ડાંગરના પાક પર સંકટ, ખેડૂતોમાં રોષ

મહી ઉદ્વહન યોજના હેઠળ સમયસર પાણી પહોંચાડવાની માંગ, પાક સુકાવાની ભીતિથી ખેડૂતો ચિંતિત. બાલાસિનોર તાલુકાના ઘુવેડિયા…