ગુજરાત ભાડા વિધેયક ૨૦૨૬ ના વિરોધમાં કાલોલ વકીલ મંડળનો કોર્ટ બહિષ્કાર : તા.૦૧ અને ૦૩ ઓક્ટોબરે કામકાજથી અળગા રહેવાનો ઠરાવ

રાજ્યભરમાં ચર્ચાનો વિષય બનેલા “ગુજરાત ભાડા વિધેયક ૨૦૨૬ ના વિરોધમાં હવે કાલોલ વકીલ મંડળ પણ મેદાને…