ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૧૮૯૯ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી : પેપર લીક માત્ર પ્રશ્નપત્રની ચોરી નથી; તે લાખો યુવાનોના સપનાઓની ચોરી છે,કોંગ્રેસ

વિદ્યાર્થીઓ પુસ્તકો સામે નહીં, પરંતુ ભ્રષ્ટ અને નિષ્ફળ શિક્ષણ વ્યવસ્થા સામે હારી રહ્યા છે ત્યારે, અતિ…