ગાયક ઉદિત નારાયણની પત્નીએ તેમના વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી, ગર્ભાશય કાઢી નાખવાનો આરોપ

પ્રખ્યાત પ્લેબેક ગાયક ઉદિત નારાયણ ઝાની પત્ની રંજના નારાયણ ઝાએ મંગળવારે મહિલા પોલીસ સ્ટેશનમાં તેમના પતિ…