નકલી ઘી-પનીર તો ઠીક પણ નકલી મતદાન મથક,ખેડામાં પૂઠ્ઠામાંથી મતદાન બોક્સ અને મતદાન પેટી બનાવાઈ

ગુજરાતમાં નકલી ઘી અને નકલી પનીરના સમાચાર તો આપણે જાતા જ હોઈએ છીએ, પરંતુ નકલી મતદાન…