કાલોલની નર્મદા મુખ્ય કેનાલમાં ભ્રષ્ટાચાર કે બેદરકારીના ગાબડાં? શક્તિપુરા પાસે ૧૦ ફૂટથી મોટાં ત્રણ ગાબડાં પડતાં તંત્ર સામે સવાલો

પાણીના સતત પ્રવાહ વચ્ચે કેનાલના બાંધકામ અને મરામતની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નાર્થ. -૧૦૫ સબ ડિવિઝનના સી.આર.…