કાયદેસરનું લેણું પુરવાર કરી ન શકતા રૂ ૪.૮૫ લાખના ચેક રીટર્ન કેસમાં કાલોલ કોર્ટે આરોપીને નિર્દોષ ઠેરવ્યો

કાલોલ તાલુકાના ગેંગડિયા ગામે રહેતા અને પાનમ સિંચાઈ વિભાગમાંથી નિવૃત થયેલા ગણપતસિંહ ઝીણાભાઇ સોલંકી કોન્ટ્રાકટરનું કામ…