ગોધરામાં સેવા સંકલ્પ અભિયાન હેઠળ રંગોળી-કોલાજ સ્પર્ધા ૨૦૦ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો, કલેક્ટર સહિત અધિકારીઓ હાજર રહ્યા.

ગોધરાની સેન્ટ આર્નોલ્ડ સ્કૂલ ખાતે પંચમહાલ જીલ્લા વહીવટી તંત્ર અને જીલ્લા શિક્ષણાધિકારી કચેરીએ સેવા સંકલ્પ અભિયાન…