અમરેલીઃ સાવરકુંડલામાં મોટાભાગના પેટ્રોલ પંપ થયા બંધ, કચ્છમાં ડીઝલની અછતને પગલે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ઠપ્પ

પશ્ચિમ એશિયામાં વધતા સંકટને કારણે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઇ છે. અમરેલીમાં મોટાભાગના પેટ્રોલ પંપ…