ધીરજ-કુમકુમની જાડીએ તીરંદાજી વર્લ્ડ કપમાં ઇતિહાસ રચ્યો, ઓલિમ્પીક ચેમ્પીયનને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો 

ધીરજ બોમ્મદેવારા અને યુવાન કુમકુમ મોહોડએ અંતાલ્યામાં તીરંદાજી વર્લ્ડ કપની રિકર્વ મિશ્ર ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ…