અરવલ્લીના મેઘરજમાં વીજ ફોલ્ટના કારણે ૫૦ જેટલા મકાનોમાં ટીવી, ફ્રીજ, એસી સહીત ઇલેક્ટ્રીક ઉપકરણો બળી ગયા

મેઘરજ તાલુકાની રામનગર સોસાયટી વિસ્તારમાં વીજ ફોલ્ટના કારણે મોટી સંખ્યામાં ઇલેક્ટ્રીક સાધનો બળી જવાની ઘટના સામે…