એક વર્ષમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ૩૪ હજાર વાહન ચાલકોને ઈ-ચલણ આપવામાં આવ્યા

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત અંદાજે ૫૦૦ કેમેરા લગાવવામાં આવ્યા છે. શહેરના વઢવાણ, જારાવનગર, રતનપુર…