જો માંગણીઓનો ઝડપથી ઉકેલ નહીં આવે તો વધુ મોટા આંદોલન માટે મજબૂર બનવું પડશે,આરોગ્ય કર્મીઓ મેદાને

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે રાજ્યના આરોગ્ય કર્મચારીઓ ફરી એકવાર સક્રિય બન્યા…