આજે પણ, એરપોર્ટ પર ૫૦૦ લોકો મારી સાથે સેલ્ફી લે છે,અભિનેતા રાજપાલ યાદવ

રાજપાલ યાદવે અપીલ કરી છે કે નાણાકીય મુશ્કેલીઓનો ઉપયોગ તેમની છબીને ખરાબ કરવા માટે ન કરવો…