અમદાવાદ કોંગ્રેસમાં ખળભળાટ, કુબેરનગરના કોર્પોરેટર કલ્પનાબેન કોડેકરનું એલ.સી. બોગસ નીકળ્યું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રાજકારણમાં ફરી એકવાર બોગસ દસ્તાવેજાનો મામલો ગરમાયો છે. કુબેરનગર વોર્ડના કોંગ્રેસના વિજેતા ઉમેદવાર…