અમદાવાદના બોપલ વિસ્તારમાં ભારે વરસાદથી ભગવતી કૃપા સોસાયટીમાં પાણી ભરાતા ૪૨ પરિવારો બેઘર બન્યા

શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદે અનેક વિસ્તારોને જળબંબાકાર કરી દીધા છે, પરંતુ બોપલ વિસ્તારમાં આવેલી ભગવતી…