અજિત ડોભાલ આજે ચીનની મુલાકાત લેશે અને વિદેશ મંત્રી વાંગ યી સાથે સરહદ વિવાદ સહિત મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરશે.

ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સરહદ વિવાદ અંગે એક મહત્વપૂર્ણ રાજદ્વારી બેઠક યોજાવાની…