શાહરૂખ ખાન, અજય દેવગણ અને ટાઇગર શ્રોફ મુશ્કેલીમાં મુકાયા, વિમલ એલચીની જાહેરાત માટે નોટિસ

વિમલ ઇલાઇચી જાહેરાતને કારણે બોલિવૂડના ત્રણ અગ્રણી કલાકારો મુશ્કેલીમાં મુકાયા છે. મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનએ…