શેરબજાર થોડા વધારા સાથે બંધ થયું,સેન્સેક્સ ૭૭,૩૨૫.૫૬ પોઈન્ટ પર પહોંચ્યો, જ્યારે નિફ્ટી પણ ૨૪,૧૬૮.૦૫ પોઈન્ટ પર

સ્થાનિક શેરબજાર આજે થોડા વધારા સાથે લીલા રંગમાં બંધ થયું. અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ સત્રમાં, બીએસઈ સેન્સેક્સ…