ભૂતપૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહ અત્યંત ભાવુક થઈ ગયા અને એમ પણ કહ્યું, હું આત્મહત્યા કરીશ,કુરેશી

ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસવાય કુરેશીએ એક સંસ્મરણ શેર કર્યું છે જેણે રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો…