શહેરાના સાજીવાવ નવી વસાહત ગામે લગ્નના ૪ માસમાં પરણિતાનું રહસ્યમય મોત ; પિયરિયાઓ દ્વારા પતિ સામે મારઝૂડ કરી હત્યાનો આક્ષેપ

શહેરા તાલુકાના બોરિયાવી ગામની યુવતીના સાજીવાવ (નવી વસાહત) ખાતે લગ્નના માત્ર ચાર જ મહિનામાં રહસ્યમય સંજોગોમાં…