શહેરાના ચાંદણગઢ થી રામદેવરા માટે ૧૭મા વર્ષે ૧૧૧ ફૂટની વિશાળ ધજા સાથે પદયાત્રા સંઘનું પ્રયાણ

નમનારના સંજયભાઈ બારીયા દ્વારા સતત ૧૭મા વર્ષે પદયાત્રા સંઘનું સફળ આયોજન. શહેરા તાલુકામાં આવેલ ચાંદણગઢ આઈ…