શરદ પવાર પુણેના બારામતીમાં પ્રેરણા સ્થળના ઉદ્ઘાટન માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપશે

શરદ પવારે રાષ્ટવાદી કોંગ્રેસ પાર્ટીના હરીફ જૂથોના સંભવિત વિલીનીકરણ અંગેની અટકળોને પણ ફગાવી દીધી હતી બારામતીમાં…