રામસાગર તળાવની પવિત્રતા અને સ્વચ્છતા જાળવવા ઝાલોદ નગર હિન્દુ સમાજની નગરપાલિકાને રજૂઆત

દશામાં માતાજીના વિસર્જન પૂર્વે તળાવની સફાઈ, ગંદકી અને માછીમારી સામે કાર્યવાહી સહિત જરૂરી વ્યવસ્થા કરવાની માંગ.…