મુંબઈને પાણી પૂરું પાડતા જળાશયોમાં પાણીનું સ્તર વધ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં પાણીનું સ્તર ૧.૬૬ ટકા વધ્યું

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં સતત વરસાદની અસર હવે શહેરના જળાશયો પર સ્પષ્ટપણે દેખાઈ…