ગોધરા તાલુકાના વાવડી ખુર્દ ગામે ખુનના ગુનામાં સંડોવાયેલ કાકી, ભત્રીજાને આજીવન કેદની સજા ફટકારતી જીલ્લાની મુખ્ય સેશન્સક કોર્ટ

ગોધરા તાલુકાના વાવડી ખુર્દ ગામે તા.૨૯/૧૧/૨૦૧૮ના રોજ આરોપીઓ મરણજનારના ગામે મજુરી કરવા માટે લઈ આવેલ હતા.…