રાજકોટનો વેપારી પટણામાં લૂંટાયો, બેગમાં ૨૨ કરોડનું સોનું હતું !

બિહારની રાજધાની પટણાના દાનાપુર સબડિવિઝનમાં થયેલી સનસનાટીભર્યા લૂંટે ચકચાર મચાવી દીધી છે. ખગૌલ ઓવરબ્રિજ પર કસ્ટમ…