નસવાડી તાલુકામાં ૧૦ કરોડના ખર્ચે ૪૮ મકાનો પોલીસ વિભાગના કર્મીઓ માટે બનાવાયા

નસવાડી ખાતે ૧૦ કરોડથી વધુના ખર્ચે ૪૮ રહેણાંક મકાનો પોલીસ વિભાગના કર્મચારીઓ માટે બનાવવામાં આવી રહ્યા…