નસવાડીના કુકરદામાં દિવાસા પર્વે આદિવાસી સંસ્કૃતિનો રંગ:ગામ પીહાના સૂર સાથે ગુંજી ઉઠ્યું : યુવતીઓએ કર્યું લોકનૃત્ય

નસવાડી તાલુકાના કુકરદા ગામમાં દિવાસા પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી. આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાયેલા આ…