ભાજપ સાથી પક્ષો સાથે જોડાણ કરીને ચૂંટણી લડશે અને ફરી એકવાર સંપૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવશે,નવીન

સપા અને કોંગ્રેસ બેઠકોના દાવાઓમાં ફસાયેલા છે, જ્યારે ભાજપ બિન-યાદવ ઓબીસી સમુદાયને આકર્ષિત કરી રહ્યાં છે…