ધર્મ આરાધનાની જાગૃતિ અર્થે ધર્મદાસગણ પરિષદના પદાધિકારીઓનું દાહોદમાં આગમનઃ શ્રાવક-શ્રાવિકાઓનું સન્માન કરાયું

દાહોદ, ધર્મદાસ ગણ પરિષદના પદાધિકારીઓ દ્વારા ગણના વિવિધ સંઘોમાં ધર્મ આરાધના પ્રત્યે જાગૃતિ લાવવા માટે એક…