ઝાલોદ ખાતે પરમપિતા પરમાત્માની ૯૦મી ત્રિમૂર્તિ શિવજયંતી નિમિત્તે મહાશિવરાત્રી મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો

નવજીવન, નવભારત અને નવવિશ્ર્વના સંદેશ સાથે બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્રમાં આધ્યાત્મિક કાર્યક્રમ. પરમપિતા પરમાત્માની ૯૦મી ત્રિમૂર્તિ શિવજયંતી…