જોડિયાના વાવડીમાં વીજ લાઇન સામે ખેડૂતોનો કિસાન સત્યાગ્રહ: સરપંચ સહિત ૭ આમરણાંત ઉપવાસ પર, ૫ ગામોનું સમર્થન

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામમાં ખેતરોમાંથી વીજ લાઇન પસાર કરવા અને વીજ થાંભલા ઉભા કરવાના…