જૂનાગઢમાં એક અઠવાડિયામાં બીજી વખત ઓડિશાથી પોસ્ટમાં આવેલો ૫.૩૬ કિલો ગાંજો પકડાયો

એક અઠવાડિયામાં બીજી વખત જૂનાગઢ પોલીસે ઓડિશાથી પોસ્ટ મારફતે મોકલવામાં આવેલો વનસ્પતિ જન્ય ગાંજો પકડી પાડ્યો…