ગોધરા ભુરાવાવ હંગામી બસ સ્ટેશનમાં લાગેલ આકસ્મિક આગની ધટનામાં ૭ દુકાન અને કંટ્રોલ રૂમ બળીને ખાખ લાખોનું નુકશાન

રાત્રીના સમયે લાગેલ આગમાં સદ્દનસીબે જાનહાનિ ટળી. ગોધરા શહેર ભુરાવાવ હંગામી બસ સ્ટેન્ડમાં કોઈ કારણોસર આકસ્મિક…